સુરત સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને નાગરિકોની સુરક્ષા જાગૃત્તિ અંગે મોકડ્રીલના આયોજન અંગે પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત 

આજે સાંજે ૪.૦૦ થી ૮.૦૦ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે: સાંજે ૪.૦૦ વાગ્યે સાયરન વાગશે: રાત્રે ૭.૩૦ થી ૮.૦૦ દરમિયાન બ્લેક આઉટ કરવામાં આવશે

સંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત્ત રાખવા માટે મોકડ્રિલ ‘ઓપરેશન અભ્યાસ’ યોજાશે: જિલ્લા કલેક્ટર

બ્લેક આઉટમાં નાગરિકોને ઘરના બલ્બ, ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખવા: ફ્રિઝ, એસી સહિતના અન્ય ઉપકરણો બંધ કરવાની જરૂર નથી: પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત

રેલ્વે અને બસ સેવા તેમજ ઈમજન્સી સેવાઓ કાર્યરત રહેશે : મ્યુ. કમિશનર શાલીની અગ્રવાલ નાગરિકોને ભયભીત ન થવા અને અફવાઓથી દુર રહેવા પ્રશાસનની અપીલ

લોકોને સતર્ક અને જાગૃત્ત કરવા માટે સુરત શહેર અને જિલ્લામાં છ સ્થળોએ’ઓપરેશન અભ્યાસ’ મોકડ્રીલ યોજાશે

 

Related posts

Leave a Comment