હિન્દ ન્યુઝ, અમદાવાદ
આઈ-ખેડૂત પોર્ટલ થકી બાગાયતદાર ખેડૂતો મેળવે છે ઘેર બેઠા સરકારી યોજનાઓના લાભો
છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ જિલ્લાના ૩૫ હજારથી વધુ ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજનાઓના લાભો મેળવવા માટે કરી અરજી
અમદાવાદમાં છેલ્લાં ત્રણ વર્ષમાં આઈ ખેડૂત પોર્ટલ થકી વિવિધ બાગાયતી યોજનાઓમાં ખેડૂતોને ₹૨૨.૯૧ કરોડની સહાય ચૂકવાઇ
બાગાયત સહિત કૃષિ અને પશુપાલન વિભાગની સહાય યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ બન્યું ખેડૂતોનું સાથી :- જયદેવ પરમાર, નાયબ બાગાયત નિયામક(ઈ.ચા.)
