હિન્દ ન્યુઝ, કચ્છ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગુજરાત હાઇકોર્ટની 21 કોર્ટ બિલ્ડિંગ સહિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન…
🔶સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ માનનીય જસ્ટિસ સૂર્યકાંત, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ માનનીય જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલ, કાયદા અને ન્યાય મંત્રી ઋષિકેશભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ…
🔶 ઇ-ગુજરાત હાઇકોર્ટ માટેના વિઝન ડોક્યુમેન્ટ તથા ‘ન્યાયસેતુ’ ન્યૂઝ લેટરનું વિમોચન તેમજ ‘Digital Hybrid Hearing Platform for Family Courts with Remote Adjudication’નું લોકાર્પણ
