વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે મજબૂતીકરણના કામોનું ખાતમુહુર્ત

હિન્દ ન્યુઝ, સુરત 

     ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂ.૧૧.૫૦ કરોડના ખર્ચે મજબૂતીકરણના કામોનું ખાતમુહુર્ત

 સરકારે વિજળી, પાણી અને માર્ગો જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છેવાડાના લોકોના કલ્યાણ માટે વિશેષ કાળજી લીધી છે

રાજ્ય સરકાર શહેરી વિકાસ સાથે ગામડાઓના વિકાસને પણ સંતુલિત મહત્વ આપે છે – વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

ધારાસભ્ય સંદિપ દેસાઈ અને ઈશ્વરભાઈ પરમારની વિશેષ ઉપસ્થિત

Related posts

Leave a Comment