દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ કાર્ય શાળા નું આયોજન કરવામાં આવ્યુ 

હિન્દ ન્યુઝ, દીવ 

       ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રદેશમાં ચાલી રહેલાં સંગઠન પર્વ સંબંધિત દીવ જીલ્લા કાર્યશાળા નું આયોજન  ગાંધીપરા કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવી છે. જેમા દમન દીવ નાં બીજેપી ઉપાધ્યક્ષ કિરીટ વાજા, દીવ જિલ્લા બીજેપી અધ્યક્ષ મોહનભાઈ લક્ષમણ, પંચાયત પ્રમુખ રામજી ભીખા, નગર પાલિકા પ્રમુખ હેમલતા સોલંકી અને બીજેપી ના પદાધિકારિયો, હોદેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મંડળ પ્રમુખો, વિવિધ મોરચાના પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓએ આ કાર્યશાળામાં હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment