ગુજરાતમાં એક દિવસમાં સરેરાશ ૨૫ મેટ્રિક ટન ઘરગથ્થુ ધન કચરાનો વૈજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ

રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ: ૦૨ ડિસેમ્બર

હિન્દ ન્યુઝ, અમદાવાદ

રાજ્યમાં કુલ ૨૫૪.૨૫ લાખ મે.ટન લીગસી વેસ્ટનો યોગ્ય નિકાલ 

અંદાજે ૧૨૫ લાખ મે.ટન વેસ્ટનો નિકાલ અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ ક્રમે

કો-પ્રોસેસીંગનો કન્સેપ્ટ અપનાવવમાં GPCB સમગ્ર દેશમાં અગ્રેસર

વર્ષ ૨૦૦૯ થી માર્ચ ૨૦૨૪ સુધીમાં આશરે ૪૫.૬૩ મિલિયન મેટ્રીક ટન કચરાનો તેમજ ૯૪૨.૪૭ હજાર મેટ્રીક ટન પ્લાસ્ટિક કચરાનો કો-પ્રોસેસીંગ થકી નિકાલ

Related posts

Leave a Comment