દેવગઢ બારીઆ,
દેવગઢ બારીઆ ના ભેદર વાજા થી પાનમ નદી સુધી મા છેલ્લા માસ માં થતા વારંવાર અકસ્માત ના કારણે કુલ ત્રણ અકસ્માત થયા, તેમાં ત્રણ ના મોત નિપજીયા હતા . તેમજ આ જ વિસ્તારમાં ફરી એક વાર દુર્ઘટના બની જેમાં બોલેરો અને તૂફાન ગાડી ગફત ભેર હાકારી ને સામસામ ધડ્ડાકા ભેર અથડાયા હતા, સદ નસીબે કોઈ ને જાન હાની થઈ નથી.
રિપોર્ટર : ફેજાન મફત, દેવગઢ બારિયા