વડોદરા કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર -6 તાંદલજા સ્થિત તાઈફનગર વિસ્તારમાં ગાર્ડન પાસે આવેલ દબાણો દૂર કરવામાં આવ્યા

વડોદરા,

વડોદરા ખાતે વડોદરા મહાનગર પાલિકાના પશ્ચિમ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ નંબર – 6 વાસણા તાંદલજા રોડ ઉપર જે.પી.પોલીસ સ્ટેશનની નજીકમાં આવેલ તાઈફનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દબાણો હોય, આજરોજ દબાણો દૂર કરવાની કામગીરી સમય દરમિયાન દબાણ શાખા, જે.પી.પોલીસ સ્ટેશન સ્ટાફ, જી.ઈ.બી તેમજ ફાયર બિગ્રેડ ના સ્ટાફની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા.

રિપોર્ટર : નઈમ હુઈ, વડોદરા

Related posts

Leave a Comment