ખટોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વાડી નાથ સોસાયટી માં બની ચોરી ની ઘટના..

ખટોદરા,

ખટોદરા ખાતે સોસિયો સર્કલ પાસે આવેલ વાડીનાથ સોસાયટીમાં 2 દિવસ અગાવ સવારે સુમારે 6 વાગ્યાની આસપાસ એક ઘરમાંથી 2 મોબાઈલની થઇ ચોરીની ઘટના…

સોસાયટી ના એક ઘરમાંથી બે મહિલા મોબાઈલ ચોરી કરી ઘર બહાર નીકળતા સીસી ટીવીમાં થઈ કેદ..\

સમગ્ર મામલે ફરિયાદી રાકેશ રાણા દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં અરજી અપાઈ હતી…

સમગ્ર મામલે ફરિયાદી દ્વારા સીસીટીવી ફૂટેજ પણ પોલીસ ને આપયા હોય છતાં પણ પોલીસ ધકા ખવડાવી રહ્યા હોવાની ફરિયાદી ની ફરિયાદ…

ખટોદરા પોલીસ સમગ્ર મામલે ફરિયાદીને ફરિયાદ ની F. I. R કરવા ધકા ખવડાવતા હોવાની પણ ચર્ચા…

સમગ્ર ચોરીની ઘટના માં ફરિયાદી પાસે મોબાઇલ ગુમ થયાની અરજી અપવાઈ…

સમગ્ર ચોરીની ઘટનામાં ખટોદરા પોલીસની સંકાશપદ ભૂમિકા…

રિપોર્ટર : દિનેશ પાટીલ, સુરત

Related posts

Leave a Comment