સુરત જીલ્લા ના ખોલવડ ગામ માં ઈદુલ ની નમાઝ નો ટાઈમ ટેબલ

સુરત,

તારીખ :- ૧- ઓગષ્ટ શનિવાર નાં રોજ ખોલવડ ગામની દરેક મસ્જિદો માં ઈદુલ અદ’હા ની નમાઝ સવારે ૦૭:૦૦ કલાકે થશે. આ સિવાય ખોલવડ ગામમાં
– દીનિયાત મદ્રસા
– મર્હુમ યુસુફ ભાઈ કારા મેમોરિયલ હોલ
– જીમ ખાના(ક્રિકેટ ગ્રાઉન્ડ)
આ ત્રણ જગ્યા એ પણ ઈદ ની નમાઝ સવારે 7:00 વાગ્યે જ થશે. કોઈ પણ જગ્યા એ નમાઝ પેહલા બયાન થશે નહિ. તમામ આવનાર નમાઝ પઢનારાઓ એ સોસીયલ ડિસ્ટન્સ નુ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તમામ આવનાર નમાઝ પઢનારાઓ એ ફરજિયાત માસ્ક પહેરી ને આવવાનું રહેશે. તમામ સરકારી નિયમો ત્થા ગાઇડ લાઇન નુ પાલન કરવાનું રહેશે.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment