જામનગરના બંદરો ઉપરથી 1 નંબરનું સિગ્નલ ઉતારી લેવામાં આવ્યું 2024-09-03 Admin હિન્દ ન્યુઝ, જામનગર ભારતીય હવામાન વિભાગ તરફથી તારીખ 02/09/2024 ના રોજ મળેલી પોર્ટ ચેતવણી મુજબ જામનગરના બંદરો ઉપરથી સિગ્નલ DC 1 ઉતારી લેવામાં આવ્યું છે. તેમ જામનગર ગ્રુપ ઓફ પોર્ટસના પોર્ટ ઓફિસર ની યાદીમાં જણાવવામાં આવ્યું છે. Post Views: 20