“પત્રકાર રત્ન એવોર્ડ – 2024
‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન’ – ટ્રસ્ટ (‘સારા’ એસોસિયેશન) દ્વારા તા. 25-07-2024 ના રાજકોટ ખાતે ભવ્ય ‘પત્રકાર રત્ન એવોર્ડ’ અને પત્રકાર સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
દૈનિક, સાપ્તાહિક, પખવાડિક, માસિક ન્યુઝ પેપરનાં અને ન્યુઝ પોર્ટલ તથા ન્યુઝ ચેનલોનાં તંત્રીશ્રીઓ તથા પત્રકારો આ ‘પત્રકાર રત્ન એવોર્ડ’ માટે પોતાનાં નામની નોંધણી કરાવી શકે છે.
અમારા દ્વારા ‘પત્રકાર રત્ન એવોર્ડ’ માટે બહાર ગામથી રાજકોટ ખાતે પધારતા પત્રકારો અને તેમની સાથે આવનાર એક(1) વ્યક્તિ માટે આગલા દિવસે રાજકોટ ખાતે
હોટલમાં રાત્રી રોકાણ અને જમવાની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે. બીજા દિવસે કાર્યક્રમ પહેલાં સવારનો નાસ્તો, વેલ્કમ ડ્રીંક અને કાર્યક્રમ બાદ બપોરના જમવાની વ્યવસ્થા રહેશે.
રાજકોટ અથવા નજીકથી આવતા પત્રકારો માટે સવારનો નાસ્તો, વેલકમ ડ્રીંક અને કાર્યક્રમ બાદ બપોરના જમવાની વ્યવસ્થા રહેશે.
‘પત્રકાર રત્ન એવોર્ડ’ કાર્યક્રમમાં આપને સેલિબ્રિટી દ્વારા ‘સારા’ એસોસિએશન વતી ‘પત્રકાર રત્ન એવોર્ડ’ નો શિલ્ડ અને ‘પત્રકાર રત્ન એવોર્ડ’ સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવશે.
આ સાથે ‘સારા’ એસોસિએશન દ્વારા ‘સારા’ એસોસિએશનની “લાઈફ ટાઈમ (આજીવન)” સભ્ય પદનો કાર્ડ, નિમણુક પત્ર અને સંસ્થાનું સર્ટીફીકેટ આપવામાં આવશે જેની ખાસ નોંઘ લેશો.
ગત વર્ષ 2022 જુલાઈ મહિનામાં ‘દીવ’ ખાતે ‘સારા’ એસોસિએશન દ્વારા ભારતભરના 45 થી વધુ પત્રકારોને ‘પત્રકાર રત્ન એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
‘પત્રકાર રત્ન એવોર્ડ’ માટે આપનાં નામની નોંધણી
વહેલી તકે કરાવવા માટે 9825095545 પર સંપર્ક કરશો.
‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન’ – ટ્રસ્ટ (‘સારા’ એસોસિયેશન) એ ભારતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય પત્રકાર સંગઠન છે.
~: સંપર્ક :~
ડૉ.સીમાબેન પટેલ
સંસ્થાપક – ચેરપર્સન
‘સારા’ એસોસિએશન – ટ્રસ્ટ
કૉલ & વોટ્સ એપ : 9825095545
Advt.
ખાસ નોંધ : ‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન’ દ્વારા આયોજિત “પત્રકાર રત્ન એવોર્ડ- 2024” તા. 25-07-2024 નાં રાજકોટ ખાતે યોજાવા જઈ રહ્યું છે ત્યારે તેની સાથે “સારા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ” અને “સારા ઈન્ટરનેશનલ એવોર્ડ” પણ આપવામાં આવશે. આ એવોર્ડ મેળવવા માટે આપ આપના નામની નોંધણી પણ કરાવી શકો છો – 9825095545
સારા ઈન્ટરનેશનલ એવોર્ડ :