હિન્દ ન્યુઝ, આણંદ
આણંદના પોલીસ અધિક્ષક જી.જી જસાણી માર્ગદર્શન હેઠળ ખંભોળજ પોલીસ સ્ટેશને તા-૩મી ના પીએસઆઇ એન ડોડીયા દ્વારા મંદિર ટ્રસ્ટ સભ્યો તેમજ ઓડના પ્રતિષ્ઠિત નાગરિકોની બેઠક યોજાઇ.
આણંદ- ઓડ નગરમાં તા-૭મીના રોજ શ્રી રણછોડરાય મંદિરથી રથયાત્રા નીકળશે તો તેમાં કાયદો વ્યવસ્થા જાળવવા તેમજ સુખદ રીતે સંપન્ન થાય તે માટે માર્ગદર્શન અપાય માર્ગદર્શન અપાયું.
આણંદ જિલ્લા બ્યુરો ચીફ : ભાવેશ સોની
Advt.