હિન્દ ન્યુઝ, જસદણ
જસદણ ન્યયાલાય ખાતે ૭૫ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ.
જેમાં જસદણના નામદાર મ્હે.પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ કે.એન.દવે, વિંછીયાના નામદાર મહે.પ્રિન્સિપાલ સિવિલ જજ કે.એન.જોષી, રજિસ્ટ્રાર એમ.બી.પંડ્યા, ન્યાયાલયના કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં વકીલોની હાજરીમાં ઉત્સાહથી ૭૫ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ