રાજકોટ શહેર ખાતે ચા હોટલ એસોસિયેશન દ્વારા લેવાયેલો નિર્ણય……

રાજકોટ,

રાજકોટ ના ચા હોટલ એસોસિયેશન દ્વારા લેવાયેલ નિર્ણય કે શનિ,રવિ,સોમ આમ ત્રણ દિવસ માટે
ચા ની દુકાનો/હોટલો બંઘ રહેશે, એવું ચા દુકાનો & હોટલ એસોસિયેશન (રાજકોટ) એ જણાવેલ.

રિપોટર : સંદિપ રાખશીયા, રાજકોટ

Related posts

Leave a Comment