વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ તળાજા તાલુકાનાં દકાના ગામે આવી પહોંચ્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ભારત વિકસિત અને આત્મ નિર્ભર રાષ્ટ્ર બને તેવા સંકલ્પ સાથે વિકાસલક્ષી યોજનાઓનાં લાભો જન જન સુધી પહોંચે અને જરૂરિયાતમંદ લાભાર્થી સરકારશ્રી દ્વારા મળતા લાભો થી વંચિત રહી ન જાય તેવા આશયથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો રથ તળાજા તાલુકાનાં દકાના ગામે આવી પહોચતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓનાં લાભોનું વિતરણ કરાયું હતું. “મેરી કહાની મેરી જુબાની” થીમ હેઠળ લાભાર્થીઓએ યોજનાકીય લાભોનાં પ્રતિભાવો રજુ કર્યા હતા.

Related posts

Leave a Comment