રંગોળી સ્પર્ધામાં ભાગ લેનારા તમામ સ્પર્ધકો માટે રંગોળીના ચોખંડા તૈયાર

હિન્દ ન્યુઝ, રાજકોટ 

      દીપાવલિના પાવન પર્વના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા અને “ચિત્ર નગરી” ટીમ દ્વારા રેસકોર્સ રિંગ રોડ ખાતે યોજાયેલ રંગોળી સ્પર્ધામાં ભાગ લેનારા તમામ સ્પર્ધકો માટેના રંગોળીના ચોખંડા તૈયાર થઈ ગયા છે. ક્યા સ્પર્ધકોનો નંબર ક્યાં આવશે તેની વિગત આ સાથે સામેલ છે. તમામ સ્પર્ધકોએ સમયસર હાજર રહેવા જણાવાયું છે.

 

Related posts

Leave a Comment