મહાત્મા ગાંધી મ્યુઝિયમ તા.૧૩ અને ૧૪ નવેમ્બરે બંધ રહેશે

હિન્દ ન્યુઝ, રાજકોટ

      રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ તારીખ – ૧૩ નવેમ્બર ૨૦૨૩નાં રોજ વીકલી ઓફ અને તારીખ – ૧૪ નવેમ્બર ૨૦૨૩નાં રોજ નવા વર્ષનાં ઉપલક્ષમાં એમ કુલ બે દિવસ જાહેર જનતા માટે બંધ રહેશે. આ અંગેની તમામ જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી.

 

Related posts

Leave a Comment