જામનગર જિલ્લાના જોડિયા ઉડ નદી માં રેતી ચોરી કરવા જતાં ઈસમો ને રેતી ચોરી કરે તે પહેલા જ 8 ટ્રેક્ટરો ને પકડી પાડતી જોડિયા પોલીસ…

જામનગર,

જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શરદ સિંઘલની સૂચના મુજબ તથા જામ..ગ્રામ્ય ના નાયબ પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન મુજબ જોડિયા વિસ્તારમાં ચાલતી રેતી ચોરી અટકાવવા સૂચના થયેલ હોય.

જે અનુસંધાને જોડિયા પો.સ.ઇ. એસ.વી.રામાણી તા.03 ના રાત્રી ના આણદા, કુનડ, જોડિયા ઉડ નદી વિસ્તારમાં પેટ્રોલિગમાં હતા. તે દરમિયાન ઉડ નદી વિસ્તારમાં રેતી ચોરી કરવા જતા ઈસમો ને રેતી ચોરી કરે તે પહેલાં જ પકડી પાડી કુલ 8 ટ્રેક્ટર ચાલકોને પકડી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment