“સ્વચ્છતા હી સેવા” ભાવનગરના ફરિયાદકા ગામે સફાઇ અભિયાન હાથ ધરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર 

         ભાવનગરના ફરિયાદકા ગામે સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ બનાવવા ઉદ્દેશ સાથે આ સમગ્ર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનની સફળતાનો શ્રેય રહેવાસીઓના ઉત્સાહ અને સમર્પણને તેમજ આંગણવાડીના કર્મયોગીઓને આપી શકાય છે. તેઓએ સફાઈ અભિયાનનું આયોજન કર્યું, કચરો દૂર કર્યો અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવી હતી.

Related posts

Leave a Comment