રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે ધીમી ધારે વરસાદ

રાજકોટ,

રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે ભારે પવન ફૂકાતા ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અશહય ગરમી બાદ પવન સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી, જ્યારે વરસાદ શરૂ થતાં ની સાથે સતત બીજા દિવસે વીજળી નો કાપ રહ્યો અને જ્યારે સામાન્ય વરસાદ માં વીજળી ન રેહતા લોકોએ સવાલ ઊભા કર્યા હતા, જ્યારે મોટાભાગના વિસ્તારોમાં 30 મિનિટ થી વધુ સમય વીજળી બંધ કરવામાં આવી.

રિપોર્ટર: વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment