રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલા શ્રી જયદીપ જવેલર્સ માંથી ૨ દિવસ પહેલા ૪૨ હજારનો સોનાનો ચેઇન ચોરાઈ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલા શ્રી.જયદીપ જવેલર્સ માંથી ૨ દિવસ પહેલા ૪૨ હજારનો સોનાનો ચેઇન ચોરાઈ ગયો હતો. ઘટનાની તપાસ કરતા આ ચોરી એક માતા અને પુત્ર દ્વારા કરવામાં આવી છે. મા દીકરો શો રૂમમાં ૩૧ મીએ શો રૂમમાં આવ્યા હતા. એક ચેઇન ખરીદ કર્યો હતો. અને બીજો નજર ચૂકવી ચોરી લીધો હતો. સી.સી.ટી.વી ફૂટેજ અને બાતમી પરથી ગુનો ડિટેકટ થયો હતો. હાલ પોલીસે મા-દીકરા બનેની ધરપકડ કરી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment