રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારના રૂખડીયાપરાના દંપતીને હેરોઇન સાથે ઝડપી પાડતી રાજકોટ શહેર S.O.G પોલીસ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હેરોઇનના સપ્લાય કરનાર શખ્સની ધરપકડ કરી છે. ભેરૈયા ગૌતમ મીણા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જંગલેશ્વરની કુખ્યાત મહિલા સલમા ઉર્ફે ચિનુડીને હેરોઇન સપ્લાય કર્યું હોવાનું આવ્યું હતું. ગયા મહિને સલમા ઉર્ફે ચીનુડી નામની મહિલા ૩૩ ગ્રામ હેરોઇન સાથે ઝડપાઇ હતી. મહિલા આરોપી પાસેથી ૩.૩૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો.

આ મહિલાની પૂછપરછ દરમિયાન ભેરૈયા ગૌતમ નામના શખ્સનું નામ ખુલ્યું હતું. આ શખ્સ રાજસ્થાનના સુતપુર ગામેં રહેતો હોવાનું ખુલ્યું હતું. જમશેદ નામનો મુખ્ય આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment