રાજકોટ શહેરમાં વાઈનશોપ ખોલવામાં આવી, વાઇનશોપ શરૂ થતા જ લોકો ઊમટી પડ્યા….

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧.૬.૨૦૨૦ ના રોજ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ આજથી રાજકોટ શહેરમાં વાઈનશોપ ખોલવામાં આવી છે. વાઇનશોપ શરૂ થતા જ લોકો ઊમટી પડ્યા છે. તેમજ આકરો તાપ હોવા છતાં પણ લોકોએ લાંબી લાઇન લગાવી છે. ત્યારે રાજકોટ જોવા મળ્યા પરમીટ ધારકો અસહ્ય તાપ જોયા વિના લાંબી લાઇન લગાવી જોવા મળ્યા. લોકડાઉનના અટલા દિવસો બાદ વાઈનશોપ ખુલતા પરમીત ધારકો ખુશખુશાલ થઈ ગયા હતા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment