રાધનપુર જીવાત ખાના પાસેથી બાઇક ચોરી ની ઘટના

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લા ના રાધનપુર જીવાત ખાના પાસેથી બાઇક ચોરી ની ઘટના આવી સામે, રાધનપુર જીવાત ખાના પાસેથી મુકેશભાઈ પરમાર નું પાર્ક કરેલું બાઇક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી જતાં મુકેશ ભાઈ પરમાર દ્રારા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ. 40,000 નાં કિંમત ની જીવાત ખાના પાસેથી મુકેશભાઇ નાં બાઇક ની કોઈ અજાણ્યો શખ્શ ચોરી કરી જતાં અજાણ્યા શખ્શ વિરોધ રાધનપુર પોલીસ મથકે મુકેશ ભાઈ પરમાર દ્રારા નોંધાવવામાં આવી ફરિયાદ. ફરિયાદ ના આધારે રાધનપુર પોલીસ એ તપાસ હાથ ધરી, જીવાત ખાના પાસે પાર્ક કરેલા બાઇક ની અજાણ્યો શખ્શ ચોરી કરી જતાં નોધાઇ ફરિયાદ. ફરિયાદ ના આધારે આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment