મોરબી દુર્ઘટનાનાં દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લા સેવા સદન સહિત વિવિધ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો

મોરબી દુર્ઘટનાના દિવંગતોને શ્રધાંજલિ પાઠવવા બોટાદ જિલ્લા પ્રશાસન દ્વારા જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, રેલવે સ્ટેશન સહિત વિવિધ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો.

 

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment