કેશોદ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા ની અધ્યક્ષતા માં લોક દરબાર યોજાયો

કેશોદ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા ની અધ્યક્ષતા માં લોક દરબાર યોજાયો

કેશાેદ પાેલીસ સ્ટેશન ખાતે જીલ્લા પાેલીસ અધિક્ષક સાૈરભસિંઘ દ્વારા વાર્ષિક ઇન્સપેક્શનની સાથે સાથે લાેકદરબારનું આયાેજન કરવામાં આવ્યું હતું જેમાં માેટી સંખ્યા જુદા જુદા વેપારી સંગઠનના આગેવાનાે, રાજકિય આગેવાનાે, વેપારીઓ, પાલીક પ્રમુખ સહિત શહેરીજનાે ઉપસ્થિત રહ્યા હતા જેમાં જુદી જુદી સમસ્યાઓ રજૂ કરી હતી જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી જે બાબતે નાેંધ લઇ યાેગ્ય કાર્યવાહી કરવા કેશાેદ પાેલીસને સુચના આપી હતી

જગદીશ યાદવ જુનાગઢ

Related posts

Leave a Comment