રાજકોટ પાલનપુર -અમદાવાદ હાઇવે પર પિતાની નજર સામે થયું પુત્રીનું મોત

રાજકોટ પાલનપુર -અમદાવાદ હાઇવે પર જગાણા પાટિયા પાસે ગોઝારો અકસ્માત…
ટ્રેલર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત…
અકસ્માતમાં બાઈક પર સવાર પિતાની નજર સામે જ પુત્રીનું ઘટના સ્થળે મોત..
ગંભીર રીતે ઇજાગ્રસ્ત પિતાને સારવાર અર્થે ખસેડાયા..
પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી કાર્યવાહી…

રિપોર્ટર : મહિપત દવે, રાજકોટ

Related posts

Leave a Comment