ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જન્મદિવસ દિવસ ને શિક્ષક દિન તરીકે ઉજવણી

હિન્દ ન્યુઝ, સાયલા

            આજરોજ તારીખ 5 -9 – 2022 સોમવાર એટલે શિક્ષક દિન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જન્મદિવસ દિવસ ને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. શ્રી ઉમાપુર પ્રાથમિક શાળામાં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકો શિક્ષક બની તેમજ સમગ્ર શાળાનું સંચાલન પણ બાળકો દ્વારા કરવામાં આવ્યું તેમજ સમગ્ર શિક્ષણ કાર્ય પણ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું આખો દિવસ બાળકો આનંદ વાતાવરણ સાથે શિક્ષક દિનની ઉજવણી કરી. આ પ્રસંગે શાળાના સમગ્ર સ્ટાફ તેમજ એસએમસીના સભ્યો સાથે રહે કાર્યક્રમને સફળ બનાવ્યો જય ભારત જય રાધાકૃષ્ણ

રિપોર્ટર : નનુ ઘાઘરેટીયા, સાયલા

Related posts

Leave a Comment