સાબરકાંઠાના જિલ્લા માં કોરોના નો કપરો કાળ

સાબરકાંઠા,

વડાલી મા માણેક ચોક વિસ્તારમાં કોરોના પોજીટીવ કેશ મળી આવતા પોલીસ અને આરોગ્ય તંત્ર એક્શન માં….

દરદી રાજસ્થાન થી સફર કરી આવેલ જાણવા મળ્યું છે..

દરદી ની ઉમર આશરે 42 વષૅ જાણવા મળેલ છે….

એમ્બ્યુલન્સ ધ્વારા હિમતનગર સિવિલ માં રિફર કરાયો…

માણેકચોક વિસ્તાર ને કન્ટેન્ટમેન્ટ એરીયા જાહેર કરવામાં આવ્યો છે

નગરપાલિકા ધ્વારા માણેકચોક વિસ્તાર ને સેનેટાઈઝ કરવામાં આવ્યો છે

ધર માં રહો અને સુરક્ષિત રહો….

રિપોર્ટર : ઋત્વિક પટેલ, સાબરકાંઠા

Related posts

Leave a Comment