ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેડકોસ ભવન ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં ભારત વિકાસ પરિષદ ના પદ અધિકારીઓ અને વિધાર્થીઓની ઉપસ્થિત માં ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો જેમાં ઉતર ગુજરાત ભારત વિકાસ પરિષદ ના ઉપ પ્રમુખ કમલેશભાઈ તન્ના,મહિલા સંયોજક ધરતી બેન રતાત્રી,હિતેશભાઈ રતાણી, પુવૅ પ્રમુખ દિલીપ પુજારા, ખજાનચી ભરતભાઇ અને વિક્રમ ભાઇ રાઠોડ, રાજેશભાઈ ઠક્કર, મંત્રી ચીરાગ રાવલ સહિતના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

ફોર્ચ્યુન સ્કૂલ ઓફ સાયન્સ અને ગેલેક્સી જુનિયર સ્કૂલ આચાર્ય તારીફભાઇ ઘાંચી (ફોર્ચ્યુન સ્કૂલભાઈ સાયન્સ ) ટ્રસ્ટી સીખવાલ સર, એસ પી સર, રણજિતસિંહ સર સહિતના લોકો ની ઉપસ્થિતિ માં રાધનપુર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો જેમાં વિધાર્થી ઓ નુ સન્માન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment