પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ ખાતે એક્સિડન્ટ થતાં મહિલા નુ થયું કરું મોત

હિન્દ ન્યુઝ, રાધનપુર

રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ ખાતે થી પસાર થતી રેલ્વે લાઈન ના ગેટ નં 95 પાસે સર્જાયો હતો

એકસીડન્ટ જેમાં રેલવે ના પાટા ક્રોસ કરવા જતાં 60 વર્ષ ની ખેડૂત મહિલા નુ મોત નિપજ્યું હતું.

રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળ વધુ તપાસ હાથ ધરી તેમજ લાશ ને પી એમ કરવા માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી

મહિલા ખેતરે થી ઘાસ નો ભારો લઈને ઘર તરફ આવી રહી હતી ત્યારે સર્જાયો અકસ્માત

રેલ્વેની ની ટકરે મહિલાનો મોત પરિવારમાં શોકનો માહોલ

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment