પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી પોલીસ સ્ટેશન ના વિસ્તાર માં બની ચોરી ની ઘટના

હિન્દ ન્યુઝ, પાટણ 

પાટણના સાંતલપુરના બોરૂડા, અને લોદરા ગામે ચોરીની ઘટના,બોરૂડાગામે હાઇવે ની દૂકાન ના તાળા તૂટ્યા

લોદરા હાઇવે ની હોટલ માંથી પણ ચોરી,ચોરોએ બે જગ્યાએ થી કરી ચોરી, બોરૂડા અને લોદરા હાઇવે થી થઈ ચોરી.દુકાન માંથી તમામ સામન સહિત એનક વસ્તુઓને ની થઈ ચોરી, લોદરા હાઇવે ની હોટલ માંથી મોબાઈલ, રોકડ રકમ સહિત ની થઈ ચોરી

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment