કલોલ ખાતે સતત પાંચ દિવસ સુધી આયુર્વેદિક ઔષધિય કવાથ કેમ્પ શરૂ

કલોલ ,

કલોલ ખાતે ‘રોટરી ક્લબ’ તથા નિયામક તથા કલોલ નગર પાલિકા અને આયુષની કચેરી ગાંધીનગર ના સહયોગથી કલોલ શહેરના તમામ વોર્ડની જનતા માટે આજ થી સતત પાંચ દિવસ સુધી આયુર્વેદિક ઔષધિય કવાથ કેમ્પ શરૂ કરવામાં આવ્યો. જેમાં દરેક વોર્ડ ના રહિશોએ લાભ લીધો.

રિપોર્ટર : વિજય પટેલ, ગાંધીનગર

Related posts

Leave a Comment