સમસ્થ સિંધી સમાજ દ્વારા આયોજિત ફ્રી થેલેસેમિયા કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

જૂનાગઢ ખાતે સમસ્થ સિંધી સમાજ દ્વારા આયોજિત ફ્રી થેલેસેમિયા કેમ્પમાં ઉપસ્થિત આ તકે પુનિતભાઈ શર્મા પુર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, પુજ્ય ઈન્દ્રભારતી બાપું તથા આગેવાનો, ઉપસ્થિત રહેલ આયોજક મિત્રોને સિંધી સમાજ તરફથી અભિનંદન પાઠવેલ તથા કેમ્પ માં ઉપસ્થિત તમામ મહાનુભાવો એ લાભાર્થીઓની મુલાકાત કરેલ તેમજ બધા જ વ્યક્તિ કેમ્પ માં થેલેસેમિયા નો રિપોર્ટ કરાવે એવો અનુરોધ કર્યો.

રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ

Related posts

Leave a Comment