હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન બેઠક યોજવમાં આવી હતી. VUF ના અધ્યક્ષ આર.પી.પટેલ, ઉપપ્રમુખ ડી.એન.ગોલ, પાટીદાર દાતાશ્રી જીવનબાપા ગોવાણી, નાથાભાઈ કાલરીયા, વલ્લભભાઈ વડાલીયા, કાંતિભાઈ માકડિયા તેમજ સીદસર મંદિર ના સંગઠન પ્રમુખ કૌશિકભાઇ રાબડીયા, રાજકોટ સંગઠન ટીમ પ્રમુખ કાંતિભાઈ ઘેટિયા, સુરેશભાઈ પટેલ, જયેશભાઈ વેગડ, યુવા સમિતિ પ્રમુખ ડેનિશભાઈ હદવાણી, પાર્થ મકાતી, પીનેશ સાપરિયા, ચેતન ભૂત અગત્યની મીટીંગ માં હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું હતું તેમજ આગામી કાર્યક્રમો ની ચર્ચા વિચરણા કરી લોકહિત ને સમાજ ઉપયોગી કાર્યો કરી શકીએ તેવા વિષયો પર વિચાર વિમર્શ કરવામાં આવેલ.