હિન્દ ન્યુઝ, દિયોદર
દિયોદર ના જાલોઠા ગામે ખોડિયાર માતાના મંદિરે 51 દિવા ની ની આરતી કરાઈ
દિયોદર ના સણાદાર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બનાસ ડેરી નું લોકાર્પણ થનાર છે જેના ભાગ રૂપે દિયોદર ના ઝાલોઠા ગામે ગામ ની અંદર શોભા યાત્રા કાઢી ને ખોડીયાર માતાજી ના મંદિરે ગામ ની દિકરીઓ દ્વારા 51 દિવડાની મહા આરતી કરવામાં આવી હતી.
અહેવાલ : કલ્પેશ તુરી, દિયોદર