હિન્દ ન્યુઝ, કડાણા
મહિસાગર જીલ્લા ના પાટનગર લુણાવાડા થી નવા મુવાડા બસ આવતી હોય ત્યારે નવા મુવાડા સ્ટેશન થી પટેલ ફળીયા સુધી કેવી રીતે જવુ એ ડ્રાઈવરો ને સમજાતુ નથી. આ રસ્તો છેલ્લા ત્રણ વર્ષ થી ન જોવી એવી હાલત માં છે.
તાત્કાલિક સરકાર દ્વારા રસ્તા નુ સમારકામ કામ કરવામાં આવ્યુ ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનુ કઈ પણ સમારકામ કરવામાં આવ્યુ નથી. જો રસ્તા નું સમારકામ ના કરવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના ઘટે તેવી ગામ લોકો માં ભીતિ સેવાય રહી છે. આ રસ્તો આશરે ૨,કિમિ જેટલો જ છે. શુ આટલો રસ્તો બનશે કેમ તેવી ગામ લોકો માં ચર્ચા નો વિષય બની ગયો છે.
રિપોર્ટર : કાન્તિભાઈ ખાંટ, મહિસાગર