પ્રજાહિતલક્ષી સુવિધાઓ અને જનસુખાકારીના પ્રયાસોમાં જિલ્લા વહિવટીતંત્રને સાંપડેલી વધુ એક સફળતા

હિન્દ ન્યુઝ, રાજપીપલા

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ નર્મદા જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા પ્રજાલક્ષી અનેકવિધ લોક સુવિધાઓ ધ્વારા જનસુખાકારી વધારવાના પ્રયાસોને એક પછી એક સાંપડી રહેલી સફળતામાં CSR એક્ટીવીટી અંતર્ગત ગુજરાત ગેસ કંપની ધ્વારા “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ-સેન્ટ્રલ કિચન, સખી મંડળ કેન્ટીન અને સ્મશાનગૃહને નિ:શૂલ્ક ગેસ જોડાણની સુવિધા ઉપલબ્ધ કરાવવાની સફળતામાં વધુ એક પીંછુ ઉમેરાયું છે, જે નર્મદા જિલ્લા માટે ગૌરવરૂપ બિના ઘટના કહી શકાય.

Related posts

Leave a Comment