સરકારી આઇ.ટી.આઇ,માતરમાં હાલ ઓનલાઇન એડમીશન

હિન્દ ન્યુઝ, નડિયાદ 

    ખેડા જીલ્લામાં માતર તાલુકાના સોખડા ગામે આવેલ સરકારી આઇ.ટી.આઇ, માતરમાં હાલ ઓનલાઇન એડમીશન ઓગસ્ટ ૨૦૨૧ના ફોર્મ ભરવાની તા.૦૨/૦૮/૨૦૨૧ તેમજ રજીસ્ટ્રેશન કરવાની તા.૦૩/૦૮/૨૦૨૧ છે. પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ સંસ્થાના કચેરી સમય દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવે છે. સંસ્થા જાહેર રજાના દિવસે પણ ચાલુ રાખવામાં આવેલ છે. સંસ્થામાં ચાલતા NCVT ટ્રેડ – ડ્રાફ્ટ્સમેન મિકેનિકલ, ફીટર, ઇલેક્ટ્રીશીયન, વાયરમેન , વેલ્ડર, મિકેનિક ડીઝલ, કોપા, સુઇંગ ટેક્નોલોજી તથા GCVT ટ્રેડ – પ્લમ્બર ટ્રેડમાં એડમીશન મેળવી શકાશે.

રિપોર્ટર :- પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment