રાજકોટ જિલ્લા યુવા ભજપના મહામંત્રી તરીકે મુકેશ મકવાણા ની વરણી

હિન્દ ન્યુઝ, રાજકોટ 

       રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા રાજકોટ જિલ્લા યુવા ભાજપ સંગઠનની જાહેરાત કરવામાં આવેલ જેમાં જસદણ કોળી સમાજના યુવા આગેવાન રાજકીય તેમજ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ હર હમેશ સેવા કાર્ય માટે તત્પર રહેતા મુકેશભાઈ મકવાણાંની રાજકોટ જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તરીકે નિમણુંક થતા રાજકીય ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છા પાઠવતા પંકજભાઈ ચાંવ, પૂર્વ ઉપપ્રમુખ નગરપાલિકા જસદણ તેમજ વિજયભાઈ રાઠોડ પ્રમુખ યુવા ભાજપ જસદણ શહેર સહ.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment