વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગોને સેનેટાઈઝ કરવામાં આવ્યા 

હિન્દ ન્યૂઝ, વેરાવળ

     વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા ના સક્રિય પ્રમુખ પીયૂષભાઈ ફોફનડી અને સિનિયર ઓફિસર હિરપરા અને નગરસેવક અફઝલ સર વોર્ડ ન.5 સાથે વિસ્તાર ના મુખ્ય માર્ગ સોમનાથ ટોકીઝ રોડ, હુસેની ચોક થી રેલવે ફાટક સુધી તેમજ હૈદરી ચોક થી કેરમાની આઈ.ટી.આઈ. સુધીના મુખ્ય માર્ગોને સેનેટાઈઝ કરવામાં આવેલ છે. જ્યારે બીજા રાઉન્ડ મા પણ વિસ્તાર પ્રમાણે સેનેટાઇઝ કરવામાં આવશે. કારણ કે નગરપાલિકા એ સરકારી સિસ્ટમ થી ચાલનારી સંસ્થા છે. જેનું ઉદેશ સમગ્ર વેરાવળ પાટણ ના તમામ વોર્ડ નું સર્વાંગી વિકાસ થાય અને એ એક સ્વચ્છ અને સુંદર નગર બનાવવાનું હોવું જોઇએ. 

રિપોર્ટર : મો.સઈદ મહિડા, વેરાવળ

Related posts

Leave a Comment