દિયોદર તાલુકાના સોની ગામ નું ચૌધરી સમાજનું ગૌરવ

હિન્દ ન્યૂઝ, દિયોદર

    દિયોદર તાલુકાના સોની ગામે રહેતા મમતાબેન ચૌધરી બી એસ એફ માં પંજાબ ખાતે પસંદગી થતાં આજરોજ તેમના કુટુંબ જનોએ કંકુ ચોખા થી વધાવ્યા હતા અને ગ્રામ જનો તેમજ આગેવાનો સગા સંબંધીઓ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા અને આજે બનાસકાંઠા અને દિયોદર તાલુકા માં તેમજ સોની ગામ અને ચૌધરી સમાજ નું ગૌરવ વધાર્યુ છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment