જામ ખંભાળિયા નાં શિવમ સોસાયટી નાં યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા

જામ ખંભાળિયામાં શીવમ સોસાયટીમાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી. યુવાનના આપઘાતનું કારણ હજું અકબંધ. પોલીસે પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી.

રીપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Related posts

Leave a Comment