થરાદ માર્કેટ યાર્ડ મા રાયડા ની બહોળી આવક

હિન્દ ન્યુઝ, થરાદ

             થરાદ માર્કેટ યાર્ડમાં ખેડૂતો રાયડા ની જણસી નો વેપાર કરવા બહોળા પ્રમાણમાં ટ્રેક્ટર અને ડાલા લઈને આવેલા જોવા મળ્યા. માર્કેટયાર્ડ ખાતે પુષ્કળ પ્રમાણમાં રાયડાની આવક શરૂ થતાં માર્કેટમાં ટ્રાફિક ની સમસ્યા સર્જાઈ. વેપારીઓએ બોરીઆે રસ્તા પર મુકવી પડી. આશરે ચાલીસ હજાર બોરીની આવક થતી હોય તેવુ વેપારીઓ દ્વારા જાણવા મળ્યું.

રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment