વિછીયા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જાહેર સભાનું આયોજન

હિન્દ ન્યૂઝ, વિછીયા

          વિછીયા કોંગ્રેસના જિલ્લા પંચાયત – તાલુકા પંચાયત ના ઉમેદવાર અરવિંદભાઈ તલસાણીયા અને તાલુકા પંચાયત ના ઉમેદવાર શૈલેષભાઈ પરમાર દ્વારા જાહેર સભા નું આયોજન કરવામાં આવેલ જેમા કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્ય અવસરભાઈ નાકિયા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહિલ જાહેર સભામાં જોડાયા હતા.

રિપોર્ટર : પ્રવિણ પ્રજાપતિ, વિછીયા

Related posts

Leave a Comment