ધારી વેકરીયા પરામા દલિત સમાજમાં મિટિંગ યોજાય

હિન્દ ન્યૂઝ, ધારી

      ધારી જીલ્લા પંચાયત સીટ ના કોંગ્રેસના ઉમેદવાર રવીભાઈ હીરાણી અને તાલુકા પંચાયત ના ઉમેદવાર પરસોતમ ભાઈ ભુવા ના ચુંટણી પ્રચાર મા દલિત સમાજમાં વેકરીયા પરામા જોમજુસ્સો જોવા મળ્યો હતો અને વેકરીયા પરા ના મતદારો એ કોંગ્રેસ નાં નિશાન પંજા ને જીત અપાવા મકમ થયલ છે અને પ્રચાર વેગવંતો બન્યો છે આ મિટિંગમાં હિરેનભાઈ પટ્રણી, રમેશભાઈ ચૌહાણ અને સંજય વાળા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment