ધારી જીલ્લા પંચાયત ને ડોર ટુ ડોર ઉમેદવાર રવિ હિરાણી

હિન્દ ન્યૂઝ, ધારી

       ધારી કોંગ્રેસ જીલ્લા પંચાયત ઉમેદવાર યુવા પાટીદાર નેતા ડોર ટુ ડોર પ્રચાર મા આગળ વધી રહ્યાં છે, ત્યારે આજે ધારી ખોડીયાર માના દર્શને પહોચ્યા ત્યારે મા ખોડલ ને નમન કરીને ધારી નુ હંમેશા ભલુ થાય એવા વિચાર સાથે આગળ વધી રહ્યાં છે. લોકો ના માનીતા આ યુવા નેતા ને જીત અપાવવા તેમની યુવા ટીમ એકથઈ જીત નિશ્ચિત સાથે મતદારો ને ઘરે ઘરે મળી રહ્યાં છે, ત્યારે ઉમેદવાર રવિ હિરાણી ને આવકારો આપી જીત નિશ્ચિત ના આશિર્વાદ આપી રહ્યાં છે.

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment