દેવગઢ બારિયા તાલુકાના ડાગરીયા ગામમાં અજગર રેસ્કયુ કરવામાં આવ્યો

હિન્દ ન્યૂઝ, દેવગઢ બારિયા

દેવગઢ બારિયા તાલુકાના ડાગરીયા ગામમાં રહેતા વિનોદ ભાઈ મોહીત ભાઈ ના ખેતરમાં બારીયા વનવિભાગ ના સ્ટાફ ના માર્ગ દર્શન હેઠળ અને કિંગ ઓફ રાજમહેલ સ્નેક રેસ્કયુ ટીમ દ્વારા અંદાજે 14 ફુટ લાંબો અને 30 કિલોગ્રામ વજન ધરાવતા વિશાળકાય અજગર સફળતા પુર્વક રેસકયુ કરવામાં આવ્યું હતું. જે વનવિભાગ ની ઉપસ્થિતિ માં ઉંચાણવાળા જંગલમાં સફળતા પુર્વક છોડવા મા આવ્યો હતો.

રિપોર્ટ : અનસ ટુણીયા, દેવગઢ બારિયા

Related posts

Leave a Comment