બાલાસિનોરમાં ગેરકાયદેસર લાકડા ભરેલા ટ્રેકટરોનું પોલીસ પાયલોટિંગનો વિડિઓ વાઇરલ

હિન્દ ન્યુઝ, મહીસાગર

રાત્રી અને દિવસ દરમિયાન 100 ગાડીઓ ભરી ને ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવી રહી છે. અધિકારીઓ ખનીજ ખાતું અને ફોરેસ્ટ ખાતાની નિગરાની હેઠળ ચાલી રહયો છે ગેરકાયદેસર ધંધો અનેક રજૂઆતો બાદ પણ અધિકારીઓ ના પેટ નું પાણી હલતું નથી ગત રાત્રી ના લાકડા ભરી ને જતા ટેક્ટરો ની પોલીસ દ્વારા પાયલોટિંગ કરતાં હોવાનું આવ્યું સામે બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણે પોલીસને લાકડાની ગાડી ની પાયલોટિંગ કરતા રંગેહાથ ઝડપી પોલીસ ગેરકાયદેસર અને ખનીજ માફીઓએ પાયલોટિંગનો પૂરું પાડ્યાનો આક્ષેપ બાલાસિનોર પંથકમાં સફેદ પથ્થર સહિત લાકડાન ચોરી કરતા માફિયાઓ બેફામ બન્યા અધધ ગેરકાયદેસર લાકડા અને સફેદ પથ્થરો નું વહન કરવામાં આવી રહયું છે

રિપોર્ટર : ભવન બારીઆ, મહીસાગર

Related posts

Leave a Comment